Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
વિદ્યુત - Coggle Diagram
વિદ્યુત
વિદ્યુતસ્થિતિમાનનો તફાવત
કોઈ વિદ્યુતપ્રવાહધારિત વિદ્યુત-પરિપથનાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
-
વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ (V) છે, જે ઇટાલીના વિજ્ઞાની અલેસાન્ડ્રો વોલ્ટા (1745-1827)ના નામ પરથી રાખવામાં આવ્યો છે.
વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે. વોલ્ટમીટરને હંમેશાં જે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે છે.
ઔહ્મનો નિયમ
1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સીમોન ઓહુમે (1787-3854) ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ [ અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ શોધ્યો, અચળ તાપમાને વાહકતારમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુતસ્થિતમાનના તફાવત Vના સમપ્રમાણમાં હોય છે. આને ઔહ્મનો નિયમ કહે છે
V/I = અચર = R
અથવા
V = IR
સમીકર| માં R એ આપેલ તાપમાને આપેલ પાતુના તાર માટે અચળાંક છે અને તેને તેનો અવરોધ કહે છે. તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુતભારનો વિરોધ કરવાનો ગુણપર્મ છે. તેનો SI એકમ ઓહ્મ છે
વિદ્યુતપરિષયમાં પરિપયનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિઓસ્ટેટ (rheostat) કહે છે.
સુવાહક નો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો
એકસમાન વાહકનો અવરોધ તેની લંબાઈ ()ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ (A)ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
R=P L/A
જવાં, p (રહો) સમપ્રમાણતા અચળાંક છે અને તેને વાહકના દ્રવ્યની વિદ્યુતઅવરોધકતા કહે છે. અવરોધકતાનો SI એકમ ઓહમ m છે.
અવરોધકોના તંત્રનો અવરોધ
શ્રેણી-જોડાણ
આકૃતિ 11.6માં એક વિદ્યુત- પરીપથ દર્શાવેલા છે જેમા R 1. R2,R3 આવરીય ધરાવતા વણ અવરીપો એકબીજા સાથે ક્રમશઃ (એક પૂરી થાય ત્યાંથી બીજો ગરૂ થાય તેમ) જોડેલા છે. અવરોધોના આવા જોડાણને શ્રેણી-જોડાણ કહે છે.
વિદ્યુતસ્થિતિમાનના તફાવત Viનું મૂલ્ય વિવૃતસ્થિતિમાનના તફાવત V1 V₂ અને V3 ના સરવાળા જેવું છે. એટલે કે ડોર્જનાં શ્રેણી-જોડવાના છેડે પત્યેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આત્ર અથચેપોના વિદ્યુતસિકિમાનના તફાવરનાં સરવાળા બરાબર હોય છે
V = v1 +v2 + v3
સમાંતર જોડાણ
આકૃતિ 11.7માં અવરોધનું એક એવું જોડાણ દર્શાવેલ છે કે જેમાં ત્રણ અવરોધકો એક્સાથે હમંદુઓ X અને Y વચ્ચે જોડેલ છે. અહીં, અવરોધો એકબીજા સાથે સમાંતર જોડેલા છે તેમ કહેવાય
-
-
-
-