Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
ધંધાકીય પ્રવૃત્તિ - Coggle Diagram
ધંધાકીય પ્રવૃત્તિ
આર્થિક પ્રવૃત્તિ
ધંધો
-
ધંધાકીય જોખમો
પ્રકાર
કુદરતી
પૂર, ત્સુનામી, ભૂકંપ, દાવાનળ, વાવાઝોડું
માનવસર્જિત
હડતાળ, યુદ્ધ, ચોરી, લૂટફાટ, આગ
કારણો
- માંગમાં ઘટાડો
- ટેક્નોલોજીમાં ફેરફાર
- હરીફાઈ
- ગ્રાહકોની રુચિમાં ફેરફાર
- કાયદામાં ફેરફાર
- ભૌતિક
લાક્ષણિકતા
- નફો મેળવવાની
- વસ્તુ અને સેવાઓનો વિનિમય
- આર્થિક પ્રવૃત્તિ
- પ્રવૃત્તિનું સાતત્ય
- તૃષ્ટિગુણનું સર્જન
- નાણાંની જરૂરિયાત
- જોખમ અને અનિશ્ચિતતા
હેતુ
સામાજિક હેતુ
- રોજગારીની તકો પૂરી પાડવી
- ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવી
- વાજબી ભાવ
- સામાજિક જવાબદારી
- અન્ય હેતુ
આર્થિક હેતુ
- નફાનો હેતુ
- મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ
- અન્ય હેતુ
-
વ્યવસાય
વ્યક્તિ પોતાની પાસે રહેલા વિશિષ્ટ જ્ઞાન,આવડત અને શિક્ષણ દ્વારા સેવા આપીને બદલામાં ફી વસૂલ કરે તો તે પ્રવૃત્તિને વ્યવસાય કહેવાય.
- સ્વતંત્ર પ્રવૃત્તિ
- પ્રાથમિક ઉદ્દેશ : સેવા
- ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી.
- વિશિષ્ટ જ્ઞાન, તાલીમ , શિક્ષણ જરૂરી
- અનિશ્ચિત નાણાકીય વળતર
- વળતર સ્વરૂપ : ફી
- આચારસંહિતાનું પાલન
રોજગાર
-
- નિશ્ચિત નાણાકીય વળતર
- પગાર સિવાય : PF, પેંશન, તબીબી ભથ્થું વગેરે
- મૂડી રોકાણની જરૂરિયાત નથી.
- પરાવલંબી પ્રવૃત્તિ
- કોઈના તાબામાં રહીને કામ કરવું પડે.
- નિયમપાલન
- લાયકાત, કામના કલાકો, નિવૃત્તિનો સમય વગેરે નિશ્ચિત
-