Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
ઉત્તર ભારતના રાજ્યો - Coggle Diagram
ઉત્તર ભારતના રાજ્યો
અણહિલવાડનું સોલંકી રાજ્ય
-
-
-
-
-
કુમારપાળ પાર હેમચંદ્રાચાર્યનો પ્રભાવ
"કુમારપાળચરિત્ર" નામના ગ્રંથની રચના
તેમની પ્રેરણાથી જુગાર, પશુવધ પર પ્રતિબંધ
-
બુંદેલખંડના ચંદેલો
-
શાસકો : યશોવર્મા, કીર્તિવર્મા, પરમર્હિદેવ (પરમાલ)
મુખ્ય નગરો : ખજુરાહો, કાલિંજર, મહોબા
ખજુરાહો તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત છે.
-
માળવાનું પરમાર રાજ્ય
-
-
મહાન શાસકો : સીયક, મુંજ અને ભોજ
-
-
ગુજરાત
સોલંકી શાસકોની સત્તા નબળી પડતા વાઘેલા વંશની શરૂઆત। તેઓ સોલંકીના વફાદાર સરદાર હતા તેથી સોલંકીઓએ તેમને વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું. આ ગામના નામ પરથી વાઘેલા કહેવાયા.મૂળ તેઓ સોલંકી કહેવાતા.
-
-
મુખ્ય શાસકો : વીરધવલ, વીસળદેવ, અર્જુનદેવ સારંગદેવ
-
-
-
-