Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
બજાર - Coggle Diagram
બજાર
વર્ગીકરણ
સ્થાન આધારિત
-
પ્રાદેશિક બજાર (સુરતની ઘારી, આલુપૂરી)
-
-
-
હરીફાઈના આધારે
પૂર્ણ હરીફાઈ
જ્યાં ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યાં,
અસંખ્ય વેચનાર અને ખરીદનાર
સમાનગુણી વસ્તુ
પેઢીઓની મુક્ત અવર-જવર
બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન
ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ
વાહનવ્યવહાર ખર્ચનો અભાવ
અપૂર્ણ હરીફાઈ
ઈજારો
જ્યાં પુરવઠા પર કોઈ પેઢીનો અંકુશ હોય,
એક જ ઉત્પાદક અને અસંખ્ય ખરીદનાર
નજીકની અવેજી વસ્તુનો અભાવ
નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ
કિંમત અથવા વેચાણ પર અંકુશ
અસામાન્ય નફો
કિંમત ભેદભાવ
પેઢી એ જ ઉદ્યોગ
ઇજારાયુક્ત
-
મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા
વસ્તુ-વિભિન્નતા
પેઢીઓની મુક્ત અવર-જવર
વેચાણખર્ચ
બિનકિંમત હરીફાઈ
બજાર અંગેનું અપૂરતું જ્ઞાન
અલ્પહસ્તક ઇજારા
અલ્પહસ્તક ઈજારો એવું બજાર એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે બજારનું કિંમતને અસર પહોંચાડી શકે.
અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા
સમાનગુણી કે નજીકની અવેજી વસ્તુ
પેઢીઓનો પ્રવેશ
વેચાણ ખર્ચ
પરસ્પર અવલંબન
કિંમત ચુસ્તતા (ખાંચાવાળી માંગરેખા)
અર્થ
અર્થતંત્રમાં વસ્તુ કે સેવાની ખરીદી-વેચાણના હેતુસર ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તો વ્યવસ્થાને બજાર કહેવાય.
-