Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
આવક અને ખર્ચના ખ્યાલ - Coggle Diagram
આવક અને ખર્ચના ખ્યાલ
ખર્ચ
-
ખ્યાલ
વાસ્તવિક ખર્ચ
ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ સાધનો જેમકે શ્રમ, નિયોજક અને નિયોજક જે માનસિક અને શારીરિક કાષ્ટ ઉઠાવે તેને...
-
-
સમયગાળો
ટૂંકો
આ સમયગાળામાં અસ્થિર સાધનોના ખર્ચમાં જ ફેરફાર થઇ શકે છે, જેમકે કાચો માલ, શ્રમ વગેરે.
લાંબો
આ સમયગાળામાં અસ્થિર અને સ્થિર બધા જ સાધનોના ખર્ચમાં જ ફેરફાર થઇ શકે છે. જેમકે, પ્લાન્ટ, યંત્રસામગ્રી, શ્રમ, કાચો માલ વગેરે.
વર્ગીકરણ
સામાન્ય
સ્થિર ખર્ચ
-
ઉત્પાદન વધતા કે ઘટતા ઉત્પાદન ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. દા.ત. ભાડું, લોનનું વ્યાજ, પ્રીમિયમ વગેરે
અસ્થિર ખર્ચ
ઉત્પાદન વધતા તેનો ખર્ચ વધે અને ઉત્પાદન ઘટતા તેનો ખર્ચ ઘટે. દા.ત. કાચો માલ, વીજળી, બળતણ, વાહનવ્યવહાર વગેરે.
-
-
-