Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
ધાર્મિક-સામાજિક જાગૃતિ (પ્રસ્તાવના (૧૯ મી સદી - કુરિવાજો - સામાજિક-…
ધાર્મિક-સામાજિક જાગૃતિ
પ્રસ્તાવના
૧૯ મી સદી - કુરિવાજો - સામાજિક- ધાર્મિક સુધારણાનાં આંદોલનો
રાજા રામમોહનરાય
જન્મ
સતીપ્રથા,બાળલગ્ન,જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ
૧૮૨૧ સંવાદ કૌમુદી- ૧૮૨૨ મિરાત-ઉલ-અખબાર (ફારસી)- ૧૮૨૮ બ્રહ્મોસમાજ- કોલકાતામાં હિંદુ કૉલેજ સ્થાપના
૧૮૨૯ સતીપ્રથા પ્રતિબંધ કાયદો (ગવર્નર વિલિયમ બેન્ટીક)
દયાનંદ સરસ્વતી
જન્મ - ટંકારા (મોરબી)
બોધ : 'વેદો તરફ પાછા વળો'
' સત્યાર્થપ્રકાશ' - ગ્રંથ રચના
એકેશ્વરવાદ
૧૮૭૫ - આર્યસમાજ
શુદ્ધિ-ચળવળ
૧૯૦૨ - કાંગડી ગુરુકુળ સ્થાપના
વડોદરા-આર્યકન્યા
રામકૃષ્ણ પરમહંસ
જ્યોર્તિધર-સંત-સુધારક
જન્મ - બંગાળ-હુગલી-કામારપુકૂર
અનેક ધાર્મિક સુધારાકોએ એમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું.
સ્વામી વિવેકાનંદ
નરેન્દ્રનાથ દત્ત - રામકૃષ્ણ પરમહંસના શિષ્ય
બોધ - દુઃખી માનવોની સેવા- ઈશ્વરના દર્શન
૧૮૯૩- શિકાગો -અખિલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી
'ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો'
૧૮૯૭- ગુરુના નામ- બેલૂર-'રામકૃષ્ણ મિશન મઠ' સ્થાપના
ગુરુના જીવનમાંથી પ્રેરણા : 'જનસેવા એ જ પ્રભુસેવા'
પારસી સમાજ
૧૮૫૧ - 'રહનુમા-ઈ-મઝદયરબન સભા' -સ્થાપના
દાદાભાઈ નવરોજી -અગ્રણી નેતા
'રાશ્ત ગોફતાર' - મુખપત્ર
કે.આર.કામા - બહેરામજી મલબારી -ધર્મ અને સમાજસુધારણા
મલબારી- ૧૮૯૧-લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો
ઠક્કરબાપા
'અખિલ હિંદ હરિજન સંઘ' - મંત્રી તરીકે સેવા
સ્થાપક - મહાત્મા ગાંધીજી
જન્મ - ૧૮૬૯-ભાવનગર - અમૃતલાલ ઠક્કર
અભ્યાસ - ઈજનેર
'પંચમહાલ ભીલ સેવામંડળ' - સ્થાપના
પછાતવર્ગોની સ્થિતિ સુધારવા અનેક પ્રયત્નો
જ્યોતિબા ફૂલે
મહારાષ્ટ્ર-સમાજસુધારક
૧૮૫૭ - પૂના - કન્યાશાળા શરૂ- વિધવાઓને પુનઃલગ્નમાં મદદ
'સત્ય શોધક સમાજ'- સ્થાપના
શીખ સમાજ
'શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ' - રચના
શીખોમાં ધાર્મિક શિક્ષણ-અમૃતસરમાં ખાલસા કૉલેજ
મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ
ઈસ્લામધર્મ અને સંસ્કૃતિ મજબૂત અને શુદ્ધ કરવા 'વહાબી આંદોલન'
સર સૈયદ અહમદખાન
મુસ્લિમોને અંગ્રેજી કેળવણી
૧૮૭૦ - 'તહઝિબ-ઉલ-અખલાક' સામયિક
૧૮૭૫ - અલીગઢ- મુસ્લિમ કૉલેજ સ્થાપના
બુરખાપ્રથા-બાળલગ્નપ્રથાનો વિરોધ
વિધવાવિવાહ-સ્ત્રી કેળવણી તરફેણ